Use APKPure App
Get ગુજરાતના જિલ્લાઓ old version APK for Android
ગુજરાતમાં આવેલા 33 જિલ્લાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે।
ગુજરાતમાં આવેલા ૩૩ જિલ્લાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
જેમાં ગુજરાતના જોવાલાયક સ્થળો, તાળાવો, ઉત્સવો, મેળાઓ, નદીઓ, સંગ્રહાલયોવગેરેનો સમાવેશ થાય છે.
જે ગુજરાત સરકારની પરીક્ષાઓ જેવી કે તલાટી, જુનિયર ક્લાર્ક, ઓડિટર, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન-સચિવલાય ક્લાર્ક, ઓફિસ આસિસન્ટ, નાયબ મામલતદાર, મામલતદાર, એચ.ટાટ, ટેટ, ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી, જી.પી.એસ.સી. વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.
ગુજરાત ના જિલ્લા અમદાવાદ, અમરેલી, અરાવલી, આણંદ, કચ્છ , ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જામનગર, જૂનાગઢ, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, મહીસાગર, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર દરેક વિશેની સંપૂર્ણ માહિતી.
Last updated on Jan 24, 2018
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Android ज़रूरी है
4.0 and up
श्रेणी
रिपोर्ट
ગુજરાતના જિલ્લાઓ
1.0 by Nkinfoway007
Jan 24, 2018