Apr 6, 2020
अपनी उंगलियों पर अध्ययन सामग्री पुराने संस्करण डाउनलोड और इंस्टॉल करें Shala Mitra – Study for GSEB जो आपके डिवाइस मॉडल के अनुकूल है और अपनी पसंदीदा सुविधाओं का आनंद लें!
v2.2.3
👉 જરુરી એવા નાના-મોટા સુધારાઓ.
v2.2.2
🧒 બાળ વિભાગમાં નવા ભાગો ઉમેરવામાં આવ્યા જેથી આ અણધાર્યા વેકેશનમાં બાળકો રમતની સાથે શીખી શકે.
🧒 બાળ વિભાગમાં ઉમેરવામાં આવેલા નવા ભાગો, 🦜પક્ષીઓ, 🌷ફૂલો, 🍋ફળો. હજુ નવા ભાગો સમયે-સમયે ઉમેરવામાં આવશે.
📜 હવે તમે જુના પ્રશ્ન પેપર્સના વિડીયો સોલ્યુશન્સ જોઈ શક્શો. (ધીમે-ધીમે ઉમેરવામાં આવશે)
v2.1.2
🦁 બાળ વિભાગમાં 🐾 પ્રાણીઓનો વિભાગ ઉમેરવામાં આવ્યો. 🦒🐅🐄🐈