Jul 6, 2019
अपनी उंगलियों पर अध्ययन सामग्री पुराने संस्करण डाउनलोड और इंस्टॉल करें Shala Mitra – Study for GSEB जो आपके डिवाइस मॉडल के अनुकूल है और अपनी पसंदीदा सुविधाओं का आनंद लें!
v2.0.1
📗 ધો. 6, 7, 8 સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્ય-પુસ્તક ઉમેરવામાં આવ્યું.
👉 Bug fix
v2.0.0
📅 વર્ષ 2019-2020નું નવું શૈક્ષણિક કેલેન્ડર ઉમેરવામાં આવ્યું.
📗 ધો. 4 NCERT 2019 આસપાસ પર્યાવરણનું પાઠ્ય-પુસ્તક ઉમેરવામાં આવ્યું.
🔔 હવે મેળવો GSEBની સાઈટ પર આવતા "સમાચારો"નું નોટિફીકેશન. જો તમે ઓન કરો તો જ :)
🔷 ધો. 10 અને 12ના નવા તથા જુના વિષયોની બ્લુપ્રિન્ટ્સ ઉમેરવામાં આવી.
🧭 એક નવો પ્રયોગ: ધો. 1 થી 5ની બુક્સ માટેનો PDF વ્યુ નવો બનાવાયેલ છે, જો સફળ રહેશે તો બીજા ધોરણોમાં ધીમે-ધીમે લાગુ કરાશે.